કેનેડાનું વિમાન રનવે પર ફાયર ફાઈટર ટ્રક સાથે અથડાયું
March 23, 2026
ન્યૂયોર્ક : અમેરિકાના ન્યૂયોર્ક એરપોર્ટ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એર કેનેડાનું એક વિમાન રનવે પર ફાયર ફાઈટર ટ્રક સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે વિમાન અને ટ્રક બંનેને નુકસાન થયું છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં અનેક મુસાફરો અને સ્ટાફ મેમ્બર ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષાના કારણોસર હાલમાં એરપોર્ટને ઓપરેશન માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેન અને ટ્રકની ભીષણ ટક્કર જોઈ શકાય છે. રાહત અને બચાવ કાર્ય હાલમાં ચાલુ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Related Articles
કેનેડા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષના ઘરે ફાયરિંગ, ઘરના બારી-દરવાજે અને દીવાલે 5 ગોળી મારી
કેનેડા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષના ઘરે ફાય...
May 21, 2026
કેનેડા - અમેરિકા સંબંધોમાં તંગદિલી : 1940થી ચાલતી સૈન્ય સમજૂતી સ્થગિત
કેનેડા - અમેરિકા સંબંધોમાં તંગદિલી : 194...
May 20, 2026
કેનેડાના PR નિયમોમાં મોટા ફેરફારથી ભારતીયોને થશે અસર, હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય
કેનેડાના PR નિયમોમાં મોટા ફેરફારથી ભારતી...
May 01, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: ChatGPTની ભૂમિકા સામે ગંભીર આરોપ…
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પ...
Apr 30, 2026
કેનેડામાંથી મોટા પાયે 'ડિપોર્ટેશન'ની તૈયારી, 30,000થી વધુને 'નોટિસ', ખાલિસ્તાનીઓનું ટેન્શન વધ્યું
કેનેડામાંથી મોટા પાયે 'ડિપોર્ટેશન'ની તૈય...
Apr 17, 2026
કેનેડા PRની પ્રોસેસમાં ધરમખ ફેરફાર કરવાની તૈયારીમાં, એક્સપ્રેસ એન્ટ્રીના 3 પ્રોગ્રામ બંધ થઈ શકે!
કેનેડા PRની પ્રોસેસમાં ધરમખ ફેરફાર કરવાન...
Apr 16, 2026
Trending NEWS
23 May, 2026
20 May, 2026