આણંદમાં ઓવરટેકના ચક્કરમાં ગમખ્વાર અકસ્માત, લક્ઝરી બસ-ટ્રક સામ-સામે ટકરાતાં 3 મોત
November 28, 2024

ગુજરાતમાં એક પછી એક ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે. આજે આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા.
અહેવાલ અનુસાર તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે ટક્કર થઇ ગઇ હતી. ટ્રક સામેથી આવતી હતી. અકસ્માતમાં ત્રણ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં યુવાનો સામેલ છે.
Related Articles
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ લીધો નિર્ણય
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક...
Jun 30, 2025
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગોટાળા! જાણો સરકારે જાહેર કરેલી વિગતો
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગો...
Jun 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર, ઈન્ડિયન નેવી મદદે પહોંચી
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતી...
Jun 30, 2025
સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર તિરંગો લહેરાવ્યો
સુરતના યુવાનોએ 20,050 ફૂટ ઊંચા શિખર પર ત...
Jun 29, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના...
Jun 29, 2025
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપહરણ બાદ બે શખસોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપ...
Jun 28, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

29 June, 2025