અમિત શાહ અને CM યોગીની બેઠક, 3 નવા ક્રિમિનલ કાયદા પર ચર્ચા
January 08, 2025
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી છે. બેઠકમાં ઉત્તર પ્રદેશમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહાનિર્દેશક, BPR-D અને મહાનિર્દેશક, NCRB સહિત ગૃહ મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં ચર્ચા દરમિયાન ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓ સજા આધારિત નથી, પરંતુ પીડિત આધારિત છે અને તેમનો ઉદ્દેશ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. બેઠકમાં શાહે યુપીના સીએમ યોગી આદિત્યનાથને ફેબ્રુઆરી મહિનામાં નવા ફોજદારી કાયદાના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવા અને શક્ય તેટલી વહેલી તકે રાજ્યમાં તેનો સંપૂર્ણ અમલ કરવા જણાવ્યું છે.
Related Articles
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુ...
Jul 17, 2026
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રો...
Jul 17, 2026
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026