NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો
June 20, 2026
NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 22 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ એક ભાવનાત્મક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે પોતાના મૃત્યુનું કારણ જણાવ્યું હતું. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના ગાઝિયાબાદના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય વિદ્યાર્થી લાંબા સમયથી NEET પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં નિષ્ફળ જવાને કારણે તે ખૂબ જ તણાવમાં હતો. ગુરુવારે(18 જૂન) રાત્રે, તે રાબેતા મુજબ અભ્યાસ કરવા માટે તેના રૂમમાં ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે રૂમ લાંબા સમય સુધી ખૂલ્યો નહીં તો તેના પરિવારના સભ્યો અંદર જતાં ચોંકી ઉઠ્યા હતા. રૂમમાં યુવક ગળે ફાંસો ખાધેલી હાલત જોવા મળ્યો હતો.
Related Articles
દેશમાં મેઘતાંડવ : દિલ્હી-યુપી પાણીમાં, મહારાષ્ટ્ર-હરિયાણા બેહાલ અને હિમાચલ-ઉત્તરાખંડના પહાડો તૂટ્યા!
દેશમાં મેઘતાંડવ : દિલ્હી-યુપી પાણીમાં, મ...
Jul 10, 2026
વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચાંદી 2 લાખ તો સોનું 50,000 રૂપિયા સસ્તું
વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચ...
Jul 09, 2026
ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદનો દરિયો તોફાની બન્યો: બંદર પર 3 નંબરનું સિગ્નલ
ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદનો દરિય...
Jul 04, 2026
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે, અમેરિકાના વિદેશ મંત્રી રુબિયોની જાહેરાત
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત...
Jun 27, 2026
મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા
મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રે...
Jun 15, 2026
ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિ...
Jun 10, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026