ભુવનેશ્વર કુમાર આજનો સૌથી મોંઘો ખેલાડી, RCBએ 10.75 કરોડમાં ખરીદ્યો
November 25, 2024
ઇંડિયન પ્રીમિયર લીગમાં 2025 માટે આજે મેગા ઓક્શનનો બીજો દિવસ છે. આજે ટીમોને ઓછા પર્સમાં વધારે અને સ્માર્ટ ખરીદી કરવાની રહેશે. આજે ભારતીય મૂળના કેટલાક ક્રિકેટર્સ પર ખાસ નજર રહેશે. કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર જેવા ક્રિકેટર્સ આજે ઓક્શનમાં ભાગ લેનાર ખેલાડીઓ પર સૌની નજર હતી. કેટલાક દિગ્ગજ ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શાર્દૂલ ઠાકુર, ડેરીલ મિચેલ, કે. એસ. ભરત જેવા ખેલાડીઓ અનસોલ્ડ રહેતા ક્રિકેટ પ્રેમીઓને નવાઈ લાગી હતી.
ઓક્શનના બીજા દિવસે કોણે કોને ખરીદ્યા?
ફાફ ડુ પ્લેસીસ - 2 કરોડ - દિલ્હી કેપિટલ્સ
રોવમેન પોવેલ - 1.5 કરોડ - કોલકાતા નાઈટ રાઈડર્સ
સેમ કરન - 2.4 કરોડ - ચેન્નઈ સુપર કિંગ્સ
વોશિંગ્ટન સુંદર - ગુજરાત ટાઈટન્સ - 3.2 કરોડ
માર્કો યાન્સન - 7 કરોડ - પંજાબ કિંગ્સ
દિગ્ગજ ક્રિકેટર અનસોલ્ડ રહ્યા
કેન વિલિયમસન - અનસોલ્ડ
ગ્લેન ફિલિપ્સ - અનસોલ્ડ
અજિંક્ય રહાણે - અનસોલ્ડ
મયંક અગ્રવાલ - અનસોલ્ડ
પૃથ્વી શો - અનસોલ્ડ
શાર્દૂલ ઠાકુર - અનસોલ્ડ
ડેરીલ મિચેલ - અનસોલ્ડ
એક તરફ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ રમી રહી છે ત્યારે અગાઉ ગાબા ટેસ્ટમાં ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કેપ્ટન રહાણે અને શાર્દૂલ ઠાકુર જેવો ઓલરાઉન્ડર પણ અનસોલ્ડ રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ ચોંકી ગયા છે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ વિલિયમસન પણ અનસોલ્ડ રહ્યો હતો.
પ્રથમ દિવસે કોણ ખરીદાયા?
• એઇડન માર્કરામ - 2 કરોડ - લખનૌ સુપર જાયન્ટ્સ
• રાહુલ ત્રિપાઠી - 3.4 કરોડ - ચેન્નાઈ સુપર કિંગ્સ
• જેક ફ્રેઝર-મેકગર્ક - રૂ. 9 કરોડ - દિલ્હી કેપિટલ્સ
• રહેમાનુલ્લા ગુરબાઝ – રૂ. 2 કરોડ – કોલકાતા નાઈટ રાઈડર્સ
• જીતેશ શર્મા - રૂ. 11 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
• જોશ હેડલવુડ - રૂ. 12.5 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
• પ્રસિદ્ધ કૃષ્ણ- 9.5 કરોડ- ગુજરાત ટાઇટન્સ
• અવેશ ખાન- 9.75 કરોડ- લખનૌ સુપર જાયન્ટ્સ
• એનરિચ નોર્ટજે – 6.5 કરોડ – કોલકાતા નાઈટ રાઈડર્સ
• જોફ્રા આર્ચર- 12.5 કરોડ- રાજસ્થાન રોયલ્સ
• ખલીલ અહેમદ- 4.8 કરોડ- ચેન્નાઈ સુપર કિંગ્સ
• ટી.નટરાજન- 10.75 કરોડ- દિલ્હી કેપિટલ્સ
• ટ્રેન્ટ બોલ્ટ- 12.5 કરોડ- મુંબઈ ઈન્ડિયન્સ
• મહેશ થીક્ષાના- 4.40 કરોડ- રાજસ્થાન રોયલ્સ
• રાહુલ ચહર - 3.20 કરોડ - સનરાઇઝર્સ હૈદરાબાદ
• એડમ ઝમ્પા - 2.40 કરોડ - સનરાઇઝર્સ હૈદરાબાદ
• વાનિન્દુ હસરંગા- 5.25 કરોડ- રાજસ્થાન રોયલ્સ
• નૂર અહેમદ- 10 કરોડ- ચેન્નાઈ સુપર કિંગ્સ
• વેંકટેશ અય્યર : 23.75 કરોડ : કોલકાતા નાઈટ રાઈડર્સ
• માર્કસ સ્ટોયનિસ : 11 કરોડ : પંજાબ કિંગ્સ
• મિચેલ માર્શ : 3.40 કરોડ : લખનૌ સુપર જાયન્ટ્સ
• મેક્સવેલ : 4.20 કરોડ : પંજાબ કિંગ્સ
• ઇશાન કિશન : 11.25 કરોડ : સનરાઇઝર્સ હૈદરાબાદ
• ફિલ સૉલ્ટ : 11.50 કરોડ : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
• ક્વિન્ટન ડિકૉક : 3.60 કરોડ : કોલકાતા નાઈટ રાઈડર્સ
• ડેવેન કૉનવે : 6.25 કરોડ : ચેન્નઈ સુપર કિંગ્સ
• હેરી બ્રૂક : 6.25 કરોડ : દિલ્હી કેપિટલ્સ
• હર્ષલ પટેલ : 8 કરોડ : સનરાઇઝર્સ હૈદરાબાદ
• રચિન રવીન્દ્ર : 4 કરોડ : ચેન્નઈ સુપર કિંગ્સ
• આર. અશ્વિન : 9.75 કરોડ : ચેન્નઈ સુપર કિંગ્સ
Related Articles
ભારત સામે T20 શ્રેણી રમવા ઝિમ્બાબ્વેની ટીમનું એલાન
ભારત સામે T20 શ્રેણી રમવા ઝિમ્બાબ્વેની ટ...
Jul 22, 2026
ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ
ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20...
Jul 22, 2026
સ્પેન સામે હાર્યા બાદ રડી પડ્યો મેસી, ફાઈનલમાં ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો
સ્પેન સામે હાર્યા બાદ રડી પડ્યો મેસી, ફા...
Jul 20, 2026
વર્લ્ડ કપ ફૂટબોલના સમાપન સમારંભમાં સંગીતના ધુરંધરોએ જમાવટ કરી
વર્લ્ડ કપ ફૂટબોલના સમાપન સમારંભમાં સંગીત...
Jul 20, 2026
બંને હાથમાં 6-6 આંગળીઓ ધરાવતા વેસ્ટ ઈન્ડિઝના મહાન ઓલરાઉન્ડર ક્રિકેટર સર ગેરી સોબર્સનું 89 વર્ષની વયે નિધન
બંને હાથમાં 6-6 આંગળીઓ ધરાવતા વેસ્ટ ઈન્ડ...
Jul 18, 2026
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ હીરો મનજોત કાલરા શ્રીલંકામાં ગિરફ્તાર, ખેલાડીને ફિક્સિંગ માટે લાલચ આપ્યાનો આરોપ
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ હીરો મનજોત કાલ...
Jul 18, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026