પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ, આતંકી ષડયંત્રનો પર્દાફાશ
April 29, 2026
પંજાબના પટિયાલામાં રાજપુરા પાસે અંબાલા-અમૃતસર રેલ ફ્રેટ કોરિડોર પર સોમવારે રાતે 8 વાગ્યે એક માલગાડીની નીચે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બૉમ્બ ફિટ કરી રહેલા આતંકી જગરૂપ સિંહના ઘટનાસ્થળે જ ચીંથરા ઉડી ગયા હતા. પોલીસને તપાસ દરમિયાન ત્યાંથી એક ક્ષત-વિક્ષત શબ અને કેટલીક શંકાસ્પદ ચીજો મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક આતંકી તરનતારનનો રહેવાસી હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં મલેશિયાના ખાલિસ્તાની સંગઠન અને પાકિસ્તાની ISIનો હાથ હોવાની શંકા છે. આ ટોળકીના 4 અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ ખાલિસ્તાન નેશનલ આર્મીએ રેલવે ટ્રૅક ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઘટનાસ્થળેથી ઉત્તર પ્રદેશ અને હરિયાણા પાસિંગની બાઇકો પણ મળી આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં આ વિસ્તારમાં આ બીજો બ્લાસ્ટ છે, જે એક મોટા આતંકી ષડયંત્ર તરફ ઈશારો કરે છે.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026