કૅપ્ટન રોહિતે ટીમ ઇન્ડિયાના યુવાન બેટરના કર્યા વખાણ, કહ્યું- એને ઓસ્ટ્રેલિયન સામે છૂટ્ટો દોર આપ્યો
December 25, 2024
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર(બોક્સિંગ ડે)ના રોજ મેલબોર્નમાં રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા કૅપ્ટન રોહિત શર્માએ 24 ડિસેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જ્યાં તેણે સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ વિશે પણ વાત કરી હતી. રોહિતે કહ્યું હતું કે, 'જયસ્વાલ અહીંયા પહેલીવાર રમવા આવ્યો છે. અત્યાર સુધીમાં તેણે બતાવી દીધું છે કે તે શું કરવા માટે સક્ષમ છે. તેની પાસે ઘણું ટેલેન્ટ છે. આ સ્થિતિમાં તેને વધારે પડતું ટોક્વાનો કોઈ અર્થ નથી. તે પોતાની રમત સારી રીતે જાણે છે. અમે તેને પોતાની રીતે રમવા માટે છોડી દીધો છે. તે પરિસ્થિતિ અનુસાર મેચમાં રમે છે. આપણે બધાં જાણીએ છીએ કે જો તે પોતાની લયમાં હોય તો તે ખૂબ જ ખતરનાક ખેલાડી છે.'
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્...
08 October, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાન...
08 October, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વ...
08 October, 2026
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ...
07 October, 2026
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડ...
07 October, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા...
07 October, 2026
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચ...
06 October, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ...
06 October, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પ...
05 October, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટ...
05 October, 2026