ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની નવા વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ
July 18, 2025

દિલ્હી : ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર હુમલો કરવાનો આરોપ છે. આ દાવો એક વીડિયો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
એક વીડિયો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીન જહાં તેના પડોશીઓ સાથે ઝઘડો કરી રહી છે. આ વીડિયો પશ્ચિમ બંગાળના બીરભૂમનો હોવાનું કહેવાય છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાંએ જમીન વિવાદમાં પડોશીઓને માર માર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીન જહાં ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરવા માંગે છે, જેનો પાડોશીઓ વિરોધ કરી રહ્યા હતા.
આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના સુરી ટાઉનમાં મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં સામે પાડોશી ડાલિયા ખાતુન દ્વારા બીએનએસની કલમ 126(2), 115(2), 117(2), 109, 351(3) અને 3(5) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે."
Related Articles
બેંગ્લુરૂમાં નાસભાગનું ઠીકરું RCB પર ફોડાયું, મંજૂરી જ નહોતી આપી, કોહલીનું પણ નામ સામેલ
બેંગ્લુરૂમાં નાસભાગનું ઠીકરું RCB પર ફોડ...
Jul 17, 2025
ઈંગ્લેન્ડ ભલે લોર્ડ્સ ટેસ્ટમાં જીત્યું પણ ICC એ ફટકાર્યો 'ડબલ' દંડ
ઈંગ્લેન્ડ ભલે લોર્ડ્સ ટેસ્ટમાં જીત્યું પ...
Jul 16, 2025
IND vs ENG : ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં ફેરફાર, બશીરના સ્થાને આ નવા બોલરની એન્ટ્રી
IND vs ENG : ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન...
Jul 15, 2025
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ, સ્ટાર ઓસ્ટ્રેલિયન બોલરે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 5 વિકેટ...
Jul 15, 2025
ચહલ અને આરજે મહવશના સબંધો નક્કી! બંનેની આવી હરકતથી ખુલી અફેરની પોલ
ચહલ અને આરજે મહવશના સબંધો નક્કી! બંનેની...
Jul 15, 2025
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની રોમાંચક જીત, રવિન્દ્ર જાડેજાની શાનદાર ઈનિંગ ગઈ વ્યર્થ
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની રોમાંચક...
Jul 15, 2025
Trending NEWS

17 July, 2025

17 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025