પાક. ફરી ઝટકો, ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યુ
February 08, 2026
NHPC દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ, આ આખો પ્રોજેક્ટ એક જ પેકેજ હેઠળ તૈયાર કરવામાં આવશે. જેમાં ડાઈવર્ઝન્ટ ટનલનું નિર્માણ, કોફર ડેમ, માંડિયા નાલા ડીટી અને ડેમ સાથે જોડાયેલા તમામ સહાયક કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાઈટ બેંક સ્પાઈરલ ટનલ અને એક્સેસ ટનલ જેવા જટિલ એન્જિનિયરિંગ કાર્યો પણ આ પેકેજમાં આવરી લેવામાં આવ્યા છે. સિંધુ જળ સંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ચિનાબ નદી પર ભારત જે રીતે એક પછી એક હાઈડ્રો પ્રોજેક્ટ્સ (જેમ કે રાતલે અને સાવલકોટ) ને મંજૂરી આપી રહ્યું છે, તેનાથી પાકિસ્તાનને ભવિષ્યમાં પાણીની અછતનો ડર સતાવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત ભારતની પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવશે અને જળ સંસાધનોના બહેતર ઉપયોગની દિશામાં મોટું કદમ સાબિત થશે.
Related Articles
પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન
પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગ...
Aug 25, 2026
શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ
શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ...
Aug 25, 2026
નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી
નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક...
Aug 25, 2026
રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી
રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં...
Aug 25, 2026
દુષ્કર્મ કેસના દોષિત રામ રહીમને રક્ષાબંધન પર ફરી 21 દિવસના પેરોલ, સિરસા આશ્રમ જવા રવાના
દુષ્કર્મ કેસના દોષિત રામ રહીમને રક્ષાબંધ...
Aug 25, 2026
સુરતથી કાનપુર જતી ખાનગી અચાનક બસમાં ધૂમાડા બાદ આગ લાગી, મુસાફરોએ બારીના કાચ તોડી કૂદીને જીવ બચાવ્યો
સુરતથી કાનપુર જતી ખાનગી અચાનક બસમાં ધૂમા...
Aug 25, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026