દિવાળીના દીવડાઓથી અમેરિકાનું વ્હાઈટ હાઉસ ચમકશે, ભારતીયોને બાઈડેન કરશે સંબોધન
October 28, 2024
ભારતથી લઈને અમેરિકા સુધી હિન્દુ ધર્મના લોકોએ પોતાના ઘરને શણગારવાનું શરૂ કરી દીધું છે. દિવાળી હિંદુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ આ વાત જાણે છે અને સોમવારે વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળના નાગરિકો માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું છે.
ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી અભિનંદન પાઠવશે. અમેરિકાના વ્હાઈટ હાઉસના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડેનની પાર્ટીમાં નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો એક વીડિયો સંદેશ પણ ચલાવવામાં આવશે.
વિલિયમ્સે આ સંદેશ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી રેકોર્ડ કર્યો છે, જ્યાં તે સપ્ટેમ્બરથી હાજર છે. સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની હિંદુ છે, જેણે અગાઉ ISS તરફથી વિશ્વભરના લોકોને દિવાળીની શુભેચ્છાઓ મોકલી હતી. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, તેમણે સમોસા, ઉપનિષદ અને ભગવદ ગીતાની નકલો લાવીને અવકાશમાં પોતાનો વારસો પણ ઉજવ્યો.
Related Articles
ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને 'ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો
ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હ...
May 24, 2026
હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે... શાંતિ કરાર પહેલા ઈરાને ફરી ટ્રમ્પના દાવા પર પાણી ફેરવ્યું
હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે......
May 24, 2026
પાકિસ્તાનનું ક્વેટા શહેર રેલવે ટ્રેક પર પ્રચંડ વિસ્ફોટથી હચમચ્યું, 23ના મોત
પાકિસ્તાનનું ક્વેટા શહેર રેલવે ટ્રેક પર...
May 24, 2026
વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત: ઈરાનનો નિર્ણય, આગામી 30 દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી
વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત: ઈ...
May 24, 2026
ટ્રમ્પની તમામ ટ્રિપ કેન્સલ, વ્હાઈટ હાઉસમાં ઈમરજન્સી મીટિંગ, શું ફરી ઈરાન પર હુમલાની તૈયારી?
ટ્રમ્પની તમામ ટ્રિપ કેન્સલ, વ્હાઈટ હાઉસમ...
May 23, 2026
સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ? માર્કો રુબિયોએ કહ્યું- ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો
સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ? માર્કો...
May 22, 2026
Trending NEWS
20 May, 2026
20 May, 2026