આજથી બુધની સીધી ચાલ શરૂ, 3 રાશિના જાતકોમાં નવેમ્બર સુધી ધન યોગ જળવાઈ રહેશે
August 11, 2025

ગ્રહોના રાજકુમાર બુધની આજે સીધી ચાલ શરૂ થવા જઈ રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એક ગ્રહી માર્ગી ચાલનો મતલબ છે, તેની સીધી ચાલની શરૂઆત થવાની છે.
11 ઓગસ્ટ એટલે કે આજે બુધ કર્ક રાશિમાં માર્ગી થશે. જ્યોતિષીઓ કહે છે કે, જ્યારે પણ બુધ માર્ગી થાય છે, ત્યારે કેટલીક રાશિઓને તેનાથી મોટો લાભ મળે છે. બુધની માર્ગી ચાલ આજે બપોરે એક વાગ્યાની આસપાસ શરૂ થશે. ચાલો જાણીએ કે, કઈ રાશિઓને માર્ગી બુધથી ફાયદો થશે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 11 થી 17 ઓગસ્ટ, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે
મિથુન રાશિ
બુધના માર્ગી થવાથી મિથુન રાશિના લોકોને શુભ પરિણામો મળશે. કારકિર્દીમાં નવી તકો મળશે. વિદેશ યાત્રાનો યોગ બની શકે છે. પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જેનાથી જીવનમાં ખુશીઓનું આગમન થશે.
તુલા રાશિ
નવી નોકરીની તકો મળી શકે છે. કાર્યસ્થળમાં તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. નાણાકીય લાભનો યોગ બની રહ્યો છે. તુલા રાશિના લોકો વ્યવસાયમાં પણ પ્રગતિ થશે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થશે. તુલા રાશિ માટે આ સમય અનુકૂળ અને ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચો: શનિ-અરુણના સંયોગથી બનશે શક્તિશાળી ત્રિએકાદશ યોગ, આ રાશિઓનું વધશે બેન્ક બેલેન્સ
વૃશ્ચિક રાશિ
જીવનમાં સકારાત્મક પરિવર્તન અને સફળતાની સંભાવના જોવા મળી રહી છે. પ્રમોશનની તકો મળી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ઇચ્છિત નોકરી મળવાની શક્યતા છે. આ ઉપરાંત ધનધાન્ય અને સંપત્તિ પ્રાપ્ત થશે.
Related Articles
જન્માષ્ટમીએ કુલ 43 મિનિટ પૂજાનું મુહૂર્ત, જાણી લો વ્રત પારણાનો સાચો સમય
જન્માષ્ટમીએ કુલ 43 મિનિટ પૂજાનું મુહૂર્ત...
Aug 13, 2025
રક્ષાબંધન : બહેનને રાશિ અનુસાર આપો ગિફ્ટ, ભાગ્ય પ્રબળ થતાં જીવનમાં થશે ખુશીઓનો સંચાર
રક્ષાબંધન : બહેનને રાશિ અનુસાર આપો ગિફ્ટ...
Aug 05, 2025
આવતીકાલે શનિ-ગુરુની પાવરફૂલ યુતિ, 3 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ!
આવતીકાલે શનિ-ગુરુની પાવરફૂલ યુતિ, 3 રાશિ...
Jul 30, 2025
રક્ષાબંધન 2025: ક્યારે છે ભદ્રાકાળ? જાણો રાખડી બાંધવાના ત્રણ શુભ મુહૂર્ત
રક્ષાબંધન 2025: ક્યારે છે ભદ્રાકાળ? જાણો...
Jul 29, 2025
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચર, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચ...
Jul 28, 2025
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના જાતકો આગામી 1 મહિનો રહે સાવધાન...!
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના...
Jul 15, 2025
Trending NEWS

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025