IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, અમેરિકન બિઝનેસમેને ખરીદી
March 24, 2026
ટૂંક સમયમાં IPLની 19મી સિઝન શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીએ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સે 15286 કરોડમાં ખરીદી લીધી છે. આઈપીએલના ઈતિહાસમાં કોઈ ટીમ આટલી મોટી રકમમાં વેચાઈ હોય તેવું પહેલાવાર બન્યું છે.
રિપોર્ટ મુજબ, કાલ સોમાની (Kal Somani) આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રૉયલનું સંપૂર્ણ હિસ્સો 1.63 બિલિયન ડૉલર (લગભગ 15,286 કરોડ રૂપિયા)ની મોટી રકમમાં ખરીદી લીધી છે. આ ડીલ સાથે રાજસ્થાન રોયલ્સ વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.
કાલ સોમાની ઈન્ટ્રાએજ (IntraEdge), એકેડેમિયન (Academian) અને ટ્રુયો.એઆઈ (Truyo.AI)ના ફાઉન્ડર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સોમાનીના આ બિઝનેસ ગ્રૂપને વૉલમાર્ટ (Walmart) ફેમિલી સાથે સંકળાયેલા અમેરિકન બિઝનેસમેન રોબ વોલ્ટોન (Rob Walton)નો સપોર્ટ છે. આ ઉપરતાં ડેટ્રોઈટ લાયન્સ (Detroit Lions) ટીમના માલિક હૈમ્પ ફેમિલીનો પણ સોમાનીની કંપનીના સપોર્ટમાં છે. અહેવાલો અનુસાર, આ નવી માલિકીની અસર આઈપીએલ 2026 પછી જોવા મળશે.
Related Articles
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિક...
Jun 19, 2026
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યોને ભાજપની ચીમકી, 'માફીનો સવાલ જ નથી...'
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ...
Jun 19, 2026
'મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ, 15-15 કરોડમાં ખરીદાયા..', સંજય રાઉતનો ચોંકાવનારો દાવો
'મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ,...
Jun 17, 2026
રામ મંદિરમાંથી 40 પેટીનું દાન, 2 કિલો સોનાની ગદા ગુમ, 42થી વધુ કર્મચારીની પૂછપરછ કરાશે
રામ મંદિરમાંથી 40 પેટીનું દાન, 2 કિલો સો...
Jun 17, 2026
ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી
ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં...
Jun 15, 2026
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપ...
Jun 15, 2026
Trending NEWS
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026