થાઈલેન્ડ-કમ્બોડિયા સરહદે ભયાનક બોમ્બમારો, ટ્રમ્પનો સીઝફાયરનો દાવો 'મજાક' બન્યો
December 13, 2025
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયર કરાવવાના દાવા છતાં, બંને દેશો વચ્ચે સરહદ પરની લડાઈ અટકતી દેખાતી નથી. કંબોડિયાએ દાવો કર્યો છે કે શનિવારે સવારે પણ થાઈ સૈન્ય વિવાદિત સરહદ પર હુમલા કરી રહ્યું છે, જ્યારે થાઈલેન્ડે કંબોડિયા પર આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે વિવાદિત સરહદ પર સૈન્ય ટકરાવ હાલમાં રોકાઈ રહ્યો નથી. આ સ્થિતિ ત્યારે સામે આવી છે, જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
કંબોડિયાના માહિતી મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, 'થાઈ સૈન્ય દળોએ સરહદ પાર હુમલાઓ બંધ કર્યા નથી. મંત્રાલયના જણાવ્યા મુજબ, થાઈ સેનાઓ હજી પણ બોમ્બમારો કરી રહી છે અને આ હુમલાઓમાં ફાઇટર જેટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, "થાઈ સેનાઓએ હજી સુધી બોમ્બમારો બંધ કર્યો નથી અને હુમલા સતત ચાલુ છે.'
Related Articles
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026