બંગાળની ખાડીમાં સર્જાયું વાવાઝોડું, ભારે પવન સાથે વરસાદની આશંકા, IMDએ આ રાજ્યોને કર્યા ઍલર્ટ
October 16, 2024
ચેન્નઈ અને તમિલનાડુમાં ભારે વરસાદ ચેન્નઈ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે શહેરમાં વાહન-વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો. રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રોજિંદા જીવનમાં મોટો વિક્ષેપ સર્જાયો હતો. મુશળધાર વરસાદના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ અને ઘણી સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. દક્ષિણ રેલવેએ જળબંબાકારના કારણે ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત ચાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી. ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી, કેટલીક ટ્રેનોને ચેન્નઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પહેલા જ રોકી દેવામાં આવી હતી. કેટલીક ટ્રેનો માટે મૂળ સ્ટેશનને ઉપનગરીય અવાડીમાં સ્થાનાન્તરિત કરી દેવામાં આવી હતી. પર્યાપ્ત મુસાફરો ન આવવાને કારણે ઘણી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી.
Related Articles
યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો
યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્...
Mar 13, 2026
અમેરિકામાં ગુજરાતી ડેન્ટિસ્ટ બંધુઓએ આચર્યું 32 મિલિયન ડૉલરનું કૌભાંડ, FBI એ પર્દાફાશ કર્યો
અમેરિકામાં ગુજરાતી ડેન્ટિસ્ટ બંધુઓએ આચર્...
Mar 12, 2026
ઈરાક નજીક અમેરિકાના ઓઈલ ટેન્કર પર ઈરાનનો ભીષણ હુમલો, ભારતીય નાગરિકના મોતનો દાવો
ઈરાક નજીક અમેરિકાના ઓઈલ ટેન્કર પર ઈરાનનો...
Mar 12, 2026
રાહુલ ગાંધીના 'PM કોમ્પ્રોમાઇઝ્ડ' નિવેદન પર સંસદમાં હોબાળો
રાહુલ ગાંધીના 'PM કોમ્પ્રોમાઇઝ્ડ' નિવેદન...
Mar 11, 2026
‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં...', કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં...', કેજર...
Mar 11, 2026
દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ
દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન...
Mar 11, 2026
Trending NEWS
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
10 March, 2026