વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું
March 11, 2026
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 2,000 રૂપિયાથી વધુનો કડાકો બોલાયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે. જો ઓલ ટાઈમ હાઈ લેવલ સાથે સરખામણી કરવામાં આવે, તો ચાંદી હજુ પણ તેના હાઈ લેવલથી આશરે 1.44 લાખ રૂપિયા જેટલી સસ્તી મળી રહી છે.
બુધવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ ગગડીને પ્રતિ કિલો 2,75,553 રૂપિયા પર આવી ગયો હતો, જે અગાઉના દિવસે 2,77,850 રૂપિયા પર બંધ થયો હતો. નોંધનીય છે કે, ગત 29 જાન્યુઆરીએ ચાંદી 4,20,048 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી હતી, જેની સરખામણીએ હાલમાં ચાંદી પ્રતિ કિલો 1,44,495 રૂપિયા સસ્તી મળી રહી છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવને કારણે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં સતત ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.
Related Articles
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી...
Jun 15, 2026
મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયા
મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર...
Jun 12, 2026
વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો
વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500...
Jun 10, 2026
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિ...
Jun 08, 2026
Trending NEWS
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026