YouTubeની દુનિયામાં નવો ઈતિહાસ, 400 મિલિયન સબસ્ક્રાઈબર્સ મેળવનાર પહેલા વ્યક્તિ બન્યા જિમી ડોનાલ્ડસન
June 03, 2025

યૂટ્યૂબની દુનિયામાં એક નવો ઈતિહાસ રચાયો છે. જાણીતા કન્ટેન્ટ ક્રિએટર MrBeast જેનુ નામ જિમી ડોનાલ્ડસન છે, તે હવે 400 મિલિયન એટલે કે 40 કરોડ સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરવાવાળા પહેલા યૂટ્યૂબર બની ગયા છે. આ આંકડો તેમણે 2 જૂન 2025 એ પાર કર્યો અને તેની સાથે યૂટ્યૂબ પર સૌથી વધુ સબસ્ક્રાઈબર મેળવવાનો ખિતાબ પણ પોતાના નામે કરી લીધો હતો.
આ અચિવમેન્ટથી તેના ફેન્સ ખૂબ ખુશ છે અને સોશિયલ મિડીયા પર તેને અભિનંદન આપી રહ્યા છે. ઘણા લોકો તેને ઈન્ટરનેટના ઈતિહાસની સૌથી મોટી સિદ્ધિ કહી રહ્યા છે. જિમીએ યૂટ્યુબ પર પોતાના સફની શરૂઆત વર્ષ 2012માં કરી હતી. ત્યારે તેમણે “MrBeast6000” ના નામથી વિડીયો અપલોડ કરવાનું શરુ કર્યુ હતું.
શરૂઆમાં તેઓ ગેમિંગ વિડીયો અને કોમેન્ટ્રી બનાવતા હતા. પછી તેમણે ધીમે ધીમે કન્ટેન્ટ પર ફોકસ કર્યું. જેમ કે 100000સુધી ગણતરી કરવી, કલાકો સુધી એક જ શબ્દ બોલવો અને બીજી પણ ઘણી ચેલેન્જ પુરી કરવી. આ વિચિત્ર આઈડિયાને કારણે તેમની ચેનલ ખૂબ ઝડપથી ફેમસ થઈ ગઈ અને જોત જોતામાં એક લેવલ પર પહોંચી ગઈ.
Related Articles
ઈલોન મસ્કની ત્રીજી પાર્ટી પર અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું - એકદમ બકવાસ, દિશાહિન થઇ ગયો છે
ઈલોન મસ્કની ત્રીજી પાર્ટી પર અકળાયા ડોના...
Jul 07, 2025
જે દેશો બ્રિક્સની નીતિઓ ફોલો કરશે, તેમના પર 10% વધુ ટેરિફ ઝીંકીશ, ભારત સહિતના દેશોને ટ્રમ્પની ચેતવણી
જે દેશો બ્રિક્સની નીતિઓ ફોલો કરશે, તેમના...
Jul 07, 2025
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોકોના મોત, કેરોલિનામાં 'ચેન્ટલ વાવાઝોડા'નો ભય
ટેક્સાસમાં પૂરને કારણે ઓછામાં ઓછા 51 લોક...
Jul 07, 2025
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપનારા દેશે તેની કિંમત ચૂકવવી પડશે : પીએમ મોદી
આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થ...
Jul 07, 2025
જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે 10% વધુ ટેરિફ, ટ્રમ્પની ધમકીથી ભારત પણ ચિંતિત!
જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે...
Jul 07, 2025
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ કરાયા, 33ના મોત
ગાઝામાં ભયાનક હુમલો, 130 સ્થળોને ટાર્ગેટ...
Jul 06, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025