યુએસ વિઝા નિયમમાં મોટો ફેરફાર: હવે તમામ વયના બાળકોએ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું ફરજિયાત
August 17, 2026
જો તમે તમારા પરિવાર સાથે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છો અને બાળકોના વિઝાની અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો, તો આ મહત્ત્વપૂર્ણ અપડેટ તમારા માટે છે. સામાન્ય રીતે ઘણા વાલીઓ એવું માનતા હોય છે કે નાના બાળકો કે શિશુઓને વિઝા ઇન્ટરવ્યૂમાં લઈ જવાની જરૂર હોતી નથી, પરંતુ યુએસ એમ્બેસીએ આ માન્યતા અંગે અત્યંત મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. હવે ઉંમર ભલે ગમે તે હોય, દરેક સગીર અરજદારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવું અનિવાર્ય રહેશે.
યુએસ એમ્બેસીની સ્પષ્ટતા: શું છે નવો નિયમ?
ભારત ખાતેની યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના 'વિઝા ફ્રાઈડે' (Visa Friday) વીડિયો સેશન દ્વારા આ અંગે સ્પષ્ટ નિર્દેશ જાહેર કર્યો છે.
અત્યાર સુધી સામાન્ય રીતે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્ટરવ્યૂ માફીની જોગવાઈ ઉપલબ્ધ હતી. ખાસ કરીને જે માતા-પિતા બંને પાસે પહેલેથી જ માન્ય યુએસ વિઝા હોય તેમના બાળકોના માત્ર દસ્તાવેજો સબમિટ કરીને વિઝા મેળવી શકતા હતા.
નિયમમાં બદલાવ પાછળનો હેતુ શું?
યુએસ એમ્બેસીના અધિકારીઓએ જણાવ્યૂં છે કે વિઝા પ્રક્રિયામાં કોન્સ્યુલર ઇન્ટરવ્યૂ એ અત્યંત સંવેદનશીલ અને પાયાનો ભાગ છે.
માતા-પિતા અને વાલીઓ માટે ખાસ સૂચન
જો તમે તમારા બાળક માટે અમેરિકન વિઝાની અરજી કરી રહ્યા છો અથવા આગામી દિવસોમાં આયોજન કરી રહ્યા છો, તો નીચેની બાબતોનું ધ્યાન રાખવું.
વિઝા પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ કે વિલંબથી બચવા માટે યુએસ એમ્બેસીના આ નિયમનું પાલન કરવું હવેથી દરેક ભારતીય વાલી માટે અનિવાર્ય રહેશે.
Related Articles
અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10% અમીરો કરતાં વધુ પૈસાદાર: વર્લ્ડ બૅન્કનો રિપોર્ટ
અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10...
Oct 12, 2026
સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્રમિકોના મોત
સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્...
Oct 12, 2026
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026