હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ: અત્યાર સુધી 157ના મોત, 257 ગુમ! 259 રસ્તા બંધ, કુલ્લુ અને મંડીમાં અંધારપટ
August 11, 2026
પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસું આફત બનીને તૂટી પડ્યું છે. સતત થઈ રહેલા ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ, પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ, 30 જૂનથી 9 ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં રાજ્યમાં 157 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 257 લોકો હજુ પણ ગુમ છે.
રાજ્યમાં લગભગ 900 સરકારી તથા ખાનગી મિલકતો અને જાહેર કામોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 886 કરોડનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.
હિમાચલમાં વરસાદી હોનારતના કારણે ચારેય તરફ તબાહીનો માહોલ છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના 5 મુખ્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે હિમાચલની મુશ્કેલીઓ હજુ પણ પૂરી થઈ નથી.
Related Articles
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
5 દિવસ પછી પણ 2500થી વધુ ગુમ, નેપાળમાં મૃતકાંક 800ની નજીક, સામૂહિક અંતિમ સંસ્કારની ફરજ પડી
5 દિવસ પછી પણ 2500થી વધુ ગુમ, નેપાળમાં મ...
Aug 31, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026