ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
April 17, 2026
પંચમહાલ- રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગ વચ્ચે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે પંચમહાલ જિલ્લા ભાજપે કાર્યવાહી કરી છે. ચૂંટણીના મતદાન પૂર્વે જ પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાવતા 17 જેટલાં કાર્યકરોને ભાજપ દ્વારા તાત્કાલિક અસરથી 5 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ જઈને અન્ય પાર્ટી કે અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા 17 ભાજપ કાર્યકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપે શિસ્ત ભંગ મામલે 17 કાર્યકર્તાઓને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
Related Articles
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026