PM મોદીએ તારિક રહેમાનને ભારત આવવા આમંત્રણ આપ્યું
February 18, 2026
બાંગ્લાદેશમાં તાજેતરની સંસદીય ચૂંટણીઓમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ની જીત બાદ તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન સંદેશ મોકલ્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમની મુલાકાત દરમિયાન રહેમાનને પત્ર રજૂ કર્યો હતો તેમજ બિરલાએ પીએમ મોદીની શુભેચ્છાઓ પાઠવવા માટે ફોન દ્વારા પણ વાત કરી.
પત્રમાં પીએમ મોદીએ રહેમાનને ચૂંટણી જીતવા અને વડાપ્રધાન બનવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ રહેમાન, તેમની પત્ની ડૉ. ઝુબૈદા અને પુત્રી ઝૈમાને ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે લખ્યું, "પરસ્પર અનુકૂળ સમયે ભારત આવો; અહીં તમારું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે." મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રહેમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશ શાંતિ, સ્થિરતા અને વિકાસના માર્ગ પર આગળ વધશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત-બાંગ્લાદેશ સંબંધો સહિયારા ઈતિહાસ, સંસ્કૃતિ અને પરસ્પર વિશ્વાસ પર આધારિત છે.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
Trending NEWS
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026