વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત
June 16, 2025
વડાપ્રધાન મોદી તેમના 3 દેશની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં રવિવારે સાયપ્રસ પહોંચ્યા છે. આ મુસાફરી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, વેપાર અને રોકાણમાં વધારો તથા રાજકીય સહયોગને વધારે ગાઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી લગભગ 2 દાયકા બાદ સાયપ્રસનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.
બંને દેશોની વચ્ચે સહયોગને ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, શિક્ષણ, પર્યટન, આબોહવા પરિવર્તન અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. વિદેશ મંત્રાલય મુજબ ભારત અને સાયપ્રસ વચ્ચે 60થી વધારે વર્ષથી રાજકીય સંબંધ છે અને બંને દેશ લોકતંત્ર, કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે.
ઉલ્લેખનીય છે કે સાયપ્રસની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી કેનેડા જશે, જ્યાં તે વડાપ્રધાન માર્ક કાર્નીના નિમંત્રણ પર G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. સંમેલન દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થા, જળવાયુ પરિવર્તન, ટેક્નીકલ સહયોગ અને આતંકવાદ વિરૂદ્ધ લડાઈ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન ક્રોએશિયાના પ્રવાસે જશે.
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026