રણજી ટ્રોફીની સૌથી મોટી પાર્ટનરશિપ! 448 બોલમાં 606 રન, સ્નેહલ કૌથાનકર અને કશ્યપ બાકલે ફટકારી ત્રેવડી સદી
November 15, 2024
ગોવાના સ્નેહલ કૌથાનકર અને કશ્યપ બાકલે ત્રેવડી સદી ફટકારી અને રણજી ટ્રોફીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી નોંધાવી. અરુણાચલ પ્રદેશના ખિલાડી રણજી ટ્રોપી પ્લેટ ગ્રુપ મેચમાં રમતી વખતે કૌથાનકરે 215 બોલમાં 314 અને બાકલેએ 269 બોલમાં 300 રન કરીને પાર્ટનરશિપમાં 448 બોલમાં કુલ 606 રન કર્યાં હોવાથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રેકોર્ડ બુક નોંધાયો.
રણજી ટ્રોફીની સૌથી મોટી પાર્ટનરશિપમાં ગોવાની પ્રથમ ઈનિંગમાં 727/2ના શાનદાર સ્કોર સુધી પહોંચ્યા, આના પરિણામે અરુણાચલ પ્રદેશ પર 643 રનની વિશાળ લીડ મળી, જે તેની પ્રથમ ઈનિંગમાં 84 રનમાં આઉટ થઈ ગઈ હતી. જ્યારે કૌથાનકરે માત્ર 215 બોલમાં 314 રન બનાવ્યાં હતા, તેમની ઈનિંગમાં 43 ચૌકા અને ચાર છગ્ગા માર્યા હતા. જ્યારે ગયા અઠવાડિયે મિઝોરમ સામેના તેના અગાઉના શ્રેષ્ઠ 250 રનને પાર કર્યો હતો.
તેની ત્રેવડી સદી 205 બોલમાં પૂરી થઈ હતી, જેનાથી તે માત્ર હૈદરાબાદના તન્મય અગ્રવાલને પાછળ છોડી દીધા હતા, જેના ગત સિઝનમાં 147 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
બીજી તરફ, બાકલેએ 269 બોલમાં તેની ત્રેવડી સદી પૂરી કરી, જે ભારતીય દ્વારા ત્રીજી સૌથી ઝડપી ફર્સ્ટ ક્લાસ ત્રેવડી સદી છે. તેની ઈનિંગ્સમાં 39 ચૌકા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે અને તેણે ભાગીદારીમાં મજબૂત ભૂમિકા નીભાવી, જેનો અરુણાચલના બોલરો પાસે કોઈ જવાબ નહોતો.
Related Articles
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિલેક્ટર પદ છોડશે! AGMની લેટેસ્ટ અપડેટ
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિ...
Sep 19, 2026
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી,...
Sep 04, 2026
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ: ઈન્સ્ટા પર ભાવુક પોસ્ટ કરી જણાવ્યું કારણ
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન...
Sep 01, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026