રાઉતે ચૂંટણીમાં હાર માટે પૂર્વ CJI ચંદ્રચૂડને જવાબદાર ઠેરવ્યા
November 26, 2024
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થય બાદ મીડિયાને સંબોધિત કરતાં સંજય રાઉતે ચૂંટણી પ્રક્રિયાનું પુનર્મૂલ્યાંકન કરવાનું આહ્વાન કરતાં મહારાષ્ટ્રમાં ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ઇવીએમ એક મોટો મુદ્દો રહ્યો છે. આ પરિણામને રહેવા દો, પરંતુ ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવો અને પછી અમને આવું પરિણામ લાવીને દેખાડો.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે કશું થયું છે તેના માટે ચંદ્રચૂડની જવાબદારી છે. જો કે તેના માટે તેમણે કોઈ વિસ્તૃત માહિતી આપી ન હતી. શિવસેનાના નેતાની આ ટિપ્પણીઓ પોતાના પહેલા નિવેદન બાદ આવી છે કે જેમાં તેમણે મહાયુતિ ગઠબંધન પર બેઠકોની ચોરીનો આરોપ લગાવ્યો હતો.
તેમણે આ ટિપ્પણી મતગણનાની સવારે એ સમયે કરી હતી કે જ્યારે શિવસેના ફક્ત 20 બેઠક પર આગળ ચાલી રહી હતી.એનડીએના ઐતિહાસિક વિજય બાદ એમવીએની અંદર બ્લેમ ગેમ શરૂ થઈ ગઈ છે. એમવીએના ઘણા નેતાઓ ચૂંટણી પ્રક્રિયા, પાર્ટીની વ્યૂહરચનાઓ અને હવે જ્યૂડિશિયલ ફીગર્સ સહિત અનેક કારણો સામે આંગળી ચીંધી રહ્યા છે.
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026