યુદ્ધમાં રશિયાની એન્ટ્રી, ઈઝરાયલને આપી ધમકી! ઈરાનને જાહેરમાં કર્યો ટેકો! અમેરિકા ટેન્શનમાં
October 12, 2024
ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે તણાવ ઉચ્ચ સ્તરે છે. આ દરમિયાન રશિયાએ મોટું નિવેદન આપ્યુ છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું પુતિન આ નવા યુદ્ધમાં સીધી એન્ટ્રીના મૂડમાં છે. રશિયા હવે ઈઝરાયલ વિરુદ્ધ અને ઈરાનની સાથે ખુલીને સામે આવી ગયુ છે. રશિયાએ ઈઝરાયલને ઉશ્કેરવા માટે પશ્ચિમ દેશોની ટીકા કરી. માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ કોઈ પણ સમયે ઈરાન પર જવાબી હુમલો કરી શકે છે પરંતુ રશિયાએ આ હુમલાથી પહેલી કડક ચેતવણી આપી દીધી છે.
લાઓસના વિએન્ટિયનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રશિયન વિદેશ મંત્રી સર્ગેર્ઈ લાવરોવે કહ્યું 'ઈઝરાયલી હુમલાથી વિસ્તારમાં તણાવ વધવાના અણસાર છે. જો ઈરાનના અસૈન્ય પરમાણુ સંસ્થાઓ પર હુમલો કરવાની કોઈ ધમકી આપવામાં આવી તો તેને આંતરરાષ્ટ્રીય સમુદાય ગંભીર ઉશ્કેરણી તરીકે જોશે. ઈરાન પરમાણુ કાર્યક્રમનું સૈન્યીકરણ કરી રહ્યું નથી
Related Articles
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ ટાઈમ હાઈ : 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ તેજી યથાવત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ...
Jan 26, 2026
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક્તિ પ્રદર્શન, ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક...
Jan 26, 2026
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શહીદ વીર જવાનોને આપી શ્રદ્ધાંજલિ
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શ...
Jan 26, 2026
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવ...
Jan 25, 2026
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી દેવાયો
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગા...
Jan 25, 2026
Trending NEWS
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
24 January, 2026