સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે : ટ્રમ્પનો દાવો, ઈરાને 80મી વખત ઈઝરાયલ પર મિસાઈલો ઝીંકી
March 25, 2026
અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરતી જઇ રહી છે. અમેરિકા એક તરફ શાંતિની વાતો કરીને તેના ખતરનાક ઈરાદાઓને અંજામ આપવાની તૈયારીમાં છે ત્યારે ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી અને તે તાબડતોબ ઈઝરાયલ પર હુમલાઓ કરી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સામે કહ્યું હતું કે સાઉદી અરબ પણ અમારી સાથે આ યુદ્ધમાં સામેલ છે. તે અમને પૂરો સહયોગ કરી રહ્યો છે અને ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને અમેરિકા ઈરાન વિરુદ્ધ સાથે મળીને યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે ટ્રમ્પના આ દાવાથી મિડલ ઈસ્ટમાં ટેન્શન વધી શકે છે.
અમેરિકન મીડિયાએ એક અધિકારીના નિવેદન પરથી દાવો કર્યો હતો કે તૂર્કિયે, ઈજિપ્ત અને પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે બેઠક કરાવીને યુદ્ધને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવો દાવો કરાયો છે કે આ ત્રણેય દેશો મળીને આગામી 48 કલાકમાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બેઠક આયોજિત કરાવવાની તૈયારી કરી રહ્યા છે.
ઈરાકમાં સક્રિય ઈરાની લડાકૂઓએ ઈરબિલમાં એક ઈમારત પર હુમલો કર્યો હતો. આ હુમલો અમેરિકન સૈનિકો જ્યાં રોકાયા હતા તે ઈમારત પર જ કરાયો હતો.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026