શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં
February 09, 2026
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના અધ્યક્ષ શરદ પવારની તબિયત સોમવારે અચાનક બગડતા તેમને બારામતીથી તાત્કાલિક પુણેની પ્રસિદ્ધ રૂબી હોલ ક્લિનિકમાં ખસેડવામાં આવ્યા છે. 85 વર્ષીય વયોવૃદ્ધ નેતાને છેલ્લા કેટલાક સમયથી સતત ઉધરસ અને તાવની સમસ્યા થઈ રહી હતી.
હોસ્પિટલના ડૉ. ગ્રાન્ટના જણાવ્યા અનુસાર, હાલ તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ્સ આવ્યા બાદ જ નક્કી કરવામાં આવશે કે તેમને હોસ્પિટલમાં દાખલ રાખવા કે ઘરે આરામની સલાહ આપવી. શરદ પવારની નાદુરસ્ત તબિયતના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના સમર્થકો ચિંતામાં છે અને હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે.
Related Articles
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુન...
Sep 30, 2026
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026