સની દેઓલે ઇન્સ્ટાગ્રામ પર 'ગદરઃ2 એક પ્રેમ કથા'નું ટ્રેલર શેર કર્યું
May 28, 2023

22 વર્ષ પહેલાં રિલીઝ થયેલી સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર'ની સિક્વલ 'ગદરઃ2 એક પ્રેમ કથા'નું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાંઆ વખતે પણ તારાસિંહ અને સકીનાની ભૂમિકા સની દેઓલ અને અમિષા પટેલ જ ભજવી રહ્યા છે.
સની દેઓલે શેર કર્યો વીડિયો સની દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'ગદર'નું ટ્રેલર શેર કર્યું છે. જેમાં ફિલ્મના અમુક સીન્સ જોવા મળી રહ્યા છે. જ્યારે તારાસિંહ શકીનાને ભારત પરત લાવવા પાકિસ્તાન પહોંચે છે. તે વચ્ચે અશરફ્ અલી સાથે તારાસિંહનો ખૂબ ઝઘડો થાય છે.
ટ્રેલર જોઈને ફેન્સ ખુશીથી પાગલ થઈ ગયા છે. ઘણા લોકોનું કહેવું છે કે, ગદરને થિયેટર્સમાં જોવાનું તેમનું સપનું પૂરું થવાનું છે.ટ્રેલર જોયા બાદ ફેન્સે કરી કમેન્ટ એક યૂઝરે ટ્રેલર પર કમેન્ટ કરી અને કહ્યું, 'એક સપનું હતું ગદરને થિએટરમાં જોવાનું, જે પૂરું થવા જઈ રહ્યું છે. પઠાણ કા બાપ આ રહા હૈ.'
Related Articles
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
Trending NEWS

07 May, 2025