સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
January 31, 2026
સુરેન્દ્રનગર જિલ્લા દસાડા ખાતે અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દસાડા તાલુકાના પાનવા ગામ પાસે બે કાર અને એક રિક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા જ્યારે બે મહિલાઓ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મૃતકો અમદાવાદના દેત્રોજ બાજુના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 55 વર્ષીય મેરાજી પરમાર અને 35 વર્ષીય સેંધાજી પરમાર છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓ પણ છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. હાલ અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.'
બીજી ઘટના વડગામ અને શંખેશ્વર વચ્ચે આવેલા પાનવા કેનાલ પાસે બે કાર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતા જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
Related Articles
અમદાવાદ: માણેકબાગ સોસાયટીમાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદ: માણેકબાગ સોસાયટીમાં 1.47 કરોડની...
Jan 30, 2026
સાબરકાંઠાના રણાસણ નજીક કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ
સાબરકાંઠાના રણાસણ નજીક કાપડ બનાવતી ફેક્ટ...
Jan 30, 2026
સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો ખેલ: 4 મહિનામાં 102 ખાણો પકડાઈ, છતાં માફિયાઓ પોલીસની પકડથી દૂર!
સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો ખેલ: 4 મહિના...
Jan 30, 2026
સુરતમાં ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રૂપના 20થી વધુ સ્થળે તપાસ
સુરતમાં ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્...
Jan 28, 2026
કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 15થી વધુ કાર બળીને ખાખ
કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં...
Jan 27, 2026
સાયલા-ચોટીલા હાઇવે પર ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતાં બસ ખાડામાં પડી, 15 મુસાફરોને ઇજા, 3 ગંભીર
સાયલા-ચોટીલા હાઇવે પર ખાનગી બસના ચાલકે ક...
Jan 27, 2026
Trending NEWS
31 January, 2026
31 January, 2026
31 January, 2026
31 January, 2026
31 January, 2026
30 January, 2026
30 January, 2026
30 January, 2026
30 January, 2026
30 January, 2026