સુરીનામના રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા
June 06, 2023

સુરીનામ પહોંચેલ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી દ્વારા સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર'થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, આ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. તે ભારતના 140 કરોડથી વધુ લોકો માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે જેમનું હું પ્રતિનિધિત્વ કરું છું. હું આ સન્માન ભારત-સૂરીનામી સમુદાયની પેઢીઓને પણ સમર્પિત કરું છું જેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને સમૃદ્ધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
મીડિયા અહેવાલો અનુસાર, ભારત અને સુરીનામે સોમવારે આરોગ્ય અને કૃષિ સહિત ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં ત્રણ મોટા MoU પર હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુ અને તેમના સુરીનામ સમકક્ષ ચંદ્રિકા પ્રસાદ સંતોખી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થઈ હતી.
Related Articles
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ ભીખ માંગે છે, નવાઝ શરીફનું દિલે બયાન
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ...
Sep 20, 2023
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રેમમાં પડી ગયા : એક સંતાનના પિતા પણ બની ગયા
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રે...
Sep 20, 2023
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 નોંધાઈ
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી...
Sep 20, 2023
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પર કર્યો હુમલો
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પ...
Sep 20, 2023
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરોપને લઈને વ્યક્ત કરી ચિંતા, ક્હ્યું ઘટનાની યોગ્ય તપાસ કરે
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરો...
Sep 19, 2023
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનું આવ્યું રિએક્શન
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા...
Sep 19, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023