વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપી ઝડપાયા, 48 કલાકે ક્રાઈમ બ્રાન્ચને સફળતા
October 07, 2024
વડોદરા : નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાના 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઉત્તર પ્રદેશના છે અને તે ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે.
ભાયલી પાસેની અવાવરી જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. આ મોબાઈલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું.
પુત્રી મોડી રાત્રિ સુધી ઘેર નહીં આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પોલીસને હજી સુધી વિદ્યાર્થિનીના મોબાઇલનો પત્તો મળ્યો નથી.
Related Articles
શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત
શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્મા...
Nov 28, 2025
રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે
રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રા...
Nov 27, 2025
નવસારીમાં 'સેવન્થ ડે' જેવી ઘટના: SGM સ્કૂલમાં વિદ્યાર્થી પર સહપાઠીઓએ કાતરથી હુમલો કરતા ચકચાર
નવસારીમાં 'સેવન્થ ડે' જેવી ઘટના: SGM સ્ક...
Nov 26, 2025
હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત
હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ ર...
Nov 26, 2025
લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું
લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં...
Nov 25, 2025
ગુજરાત સહિત આ રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર, જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ
ગુજરાત સહિત આ રાજ્યોમાં જ્વાળામુખીની રાખ...
Nov 25, 2025
Trending NEWS
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
26 November, 2025
25 November, 2025