ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
March 28, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ફરી કમોસમી વરસાદ(માવઠું) પડવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી બે થી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ ફેરફારને કારણે તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેથી ગરમીથી આંશિક રાહત મળશે.
આગામી બે દિવસ વરસાદની આગાહી
29 માર્ચ (આવતીકાલે): કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
30 માર્ચ: બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે.
31 માર્ચ: ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારો જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
ભર ઉનાળે વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, ખેતરમાં ઉભા પાક વચ્ચે અચાનક બદલાતા વાતાવરણ અને ભારે પવન સાથેના વરસાદને કારણે ખેડૂતોમાં પાક નુકસાનીનો ભય જોવા મળી રહ્યો છે.
Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026