નાગપુરમાં નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?
March 17, 2025
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ફરી એકવાર તેમણે જે કહ્યું તે નિવેદનને કારણે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે જાતી અને ધર્મ વિશે કહ્યું, 'જો કોઈ જાતિ વિશે વાત કરશે, તો હું તેને સખત લાત મારીશ.'
ગડકરીએ લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં કહ્યું, 'હું જાહેરમાં ધર્મ અને જાતિ વિશે વાત નથી કરતો. સમાજ સેવા ટોચ પર છે. હું ચૂંટણી હારીશ કે મારું મંત્રી પદ હારીશ તો પણ હું આ સિદ્ધાંત પર અડગ રહીશ. જો મને મંત્રી પદ નહીં મળે તો હું મરી નહીં જઉં..
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં કહ્યું કે તેઓ જાહેરમાં ધર્મ અને જાતિ વિશે વાત કરતા નથી. તેમનું માનવું છે કે લોકો સમાજ સેવાને બીજા બધાથી ઉપર રાખે છે. ગયા વર્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જે કહ્યું હતું તેને યાદ કરતાં ગડકરીએ કહ્યું હતું કે જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને લાત મારીશ. તેમણે એમ પણ કહ્યું કે ભલે તેઓ ચૂંટણી હારી જાય અથવા તેમનું મંત્રી પદ હારી જાય તો પણ તેઓ પોતાના સિદ્ધાંત પર અડગ રહેશે. ગડકરીએ એક લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં આ વાત કહી.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026