UAEમાં બનશે દુનિયાની સૌથી ઊંચી હોટેલ, બેડરૂમથી જ અડધું દુબઈ નિહાળી શકશો
July 18, 2025

દુબઈ : દુબઈ દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બાદ હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ પણ ખોલવા જઈ રહ્યું છે. આ હોટલ એટલી શાનદાર અને ઊંચી હશે કે, અહીંના રૂમના બેડમાંથી જ અડધું દુબઈ દેખાશે. આ હોટલનું નામ છે Ciel Tower.
આ આલિશાન હોટલમાં 1004 રૂમ હશે, 147 લક્ઝરી સ્વીટ હશે. આ હોટલમાં Sky Lounge 81માં માળ પર, Sky Pool અને 76માં માળ પર અને મુખ્ય Tattu રેસ્ટોરન્ટ 74માં માળ પર હશે. અહીં એક સ્કાઇ રેસ્ટોરન્ટ પણ હશે. આ સિવાય 12 માળના Atrium Sky Garden પણ બનાવવામાં આવશે.
આ હોટલના રૂમનું ઈન્ટિરિયર ખૂબ જ શાનદાર હશે. જે મુજબ, ત્યાં રોકાવાનું એક રાતનું ભાડું પણ એટલું જ મોટું હશે. Ceil Towerના ગાર્ડનમાં નેચરલ વેન્ટિલેશન અને ગ્રીન લેન્ડસ્કેપ પણ હશે. હાલ, આ હોટલની માહિતી બહાર આવ્યા બાદ લોકો આ રેસ્ટોરન્ટના ફોટો, વીડિયો જોવા માટે પણ ઉત્સાહિત છે.
Related Articles
મિસ ગોલ્ફની જાળમાં ફસાયા બૌદ્ધ ભિક્ષુઓ: રૂ.100 કરોડ પડાવ્યા, 80 હજારથી વધુ ફોટો-વીડિયો મળ્યા
મિસ ગોલ્ફની જાળમાં ફસાયા બૌદ્ધ ભિક્ષુઓ:...
Jul 18, 2025
ઈરાકનો શોપિંગ મોલ આગની જ્વાળામાં લપેટાયો, 50ના મોત, અનેક ઘાયલ
ઈરાકનો શોપિંગ મોલ આગની જ્વાળામાં લપેટાયો...
Jul 17, 2025
ઈઝરાયેલનો સીરીયાઈ લશ્કરનાં હેડ ક્વાર્ટરના એન્ટ્રી ગેઈટ ઉપર જ હુમલો
ઈઝરાયેલનો સીરીયાઈ લશ્કરનાં હેડ ક્વાર્ટરન...
Jul 16, 2025
અમેરિકાના ડેરી ઉધોગમાં ઉત્પાદિત થતું 'નોન વેજ મિલ્ક' શું છે ? ભારત કહે છે ‘નો એન્ટ્રી'
અમેરિકાના ડેરી ઉધોગમાં ઉત્પાદિત થતું 'નો...
Jul 16, 2025
મોસ્કો પર હુમલા કરો, હથિયાર અમેરિકા આપશે : ટ્રમ્પની યુક્રેનને ઓફર
મોસ્કો પર હુમલા કરો, હથિયાર અમેરિકા આપશે...
Jul 16, 2025
ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્યાં, કહ્યું - રશિયા સાથે વેપાર મોંઘો પડશે...
ભારત, ચીન સહિત 3 દેશોને NATO ચીફે ધમકાવ્...
Jul 16, 2025
Trending NEWS

17 July, 2025

17 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025