અમેરિકામાં એકસાથે 30 ભારતીયોની ધરપકડ, ટૂંક સમયમાં થશે દેશનિકાલ! કારણ ચોંકાવનારું
June 03, 2026
કુલ ધરપકડ: 52
ભારતીય નાગરિકો: 30
અન્ય દેશોના નાગરિકો: 6 (મેક્સિકો, અલ સાલ્વાડોર અને રશિયા)
ધરપકડ કરાયેલા લોકોમાંથી 3 પાસે કોઈ પણ પ્રકારનું ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું.
મહત્વનો ખુલાસો: મોટાભાગના ડ્રાઈવરો પાસે 'એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ' (EAD) હતા, જે જો બાઈડેન વહીવટીતંત્ર દરમિયાન મેળવવામાં આવ્યા હતા, પરંતુ હવે તે માન્ય રહ્યા નથી.
ગેરકાયદે ડ્રાઈવર્સને ડિપોર્ટ કરી દેવાશે : યુએસ બોર્ડર પેટ્રોલના એક્ટિંગ ચીફ પેટ્રોલીંગ એજન્ટ ડસ્ટિન ડબલ્યુ. કોડલેએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીનો હેતુ જાહેર સુરક્ષાને સુરક્ષિત રાખવાનો અને અયોગ્ય ડ્રાઈવરો દ્વારા થતા જીવલેણ અકસ્માતોને રોકવાનો છે. તમામ વ્યક્તિઓ સામે ફેડરલ કાયદા મુજબ પ્રક્રિયા કરીને તેમને દેશનિકાલ કરવામાં આવશે.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026