ભરૂચના દહેજમાં કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
May 25, 2025
દહેજ : ભરૂચ જિલ્લાના દહેજમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના બનાવને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવને લઈને કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કયા કારણોસર આગ લાગી છે તે જાણવા મળ્યું નથી.
ભરૂચના દહેજમાં ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમ. ટેક ફાર્મા કંપનીમાં આજે રવિવારે (25 મે, 2025) ભીષણ આગ લાગી હતી. બનાવને લઈને 8 ફાયર ફાઈટર સહિતની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિનું સફલ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

Related Articles
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવા...
May 10, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026