સોનાના ભાવમાં મોટો ઉછાળો, તોફાની તેજી સાથે ઑલટાઈમ હાઈ 62 હજાર સુધી પહોંચ્યા
May 04, 2023

હાલ લગ્નની સિઝન જોરમાં છે એવામાં સોનાના ભાવની સપાટીએ અસામાનની સફરે પહોંચી છે. સોનાના ભાવ 63 હજાર નજીક પહોંચવા આવ્યા છે. હાલ એવી પરિસ્થીતી સર્જાઈ છે કે સોનાનું લોકોને ખરીદવું તો હશે પણ તેના ભાવ સાંભળી લોકોના હાજા ગગડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
સોનાના ભાવે આજે તમામ રેકોર્ડ તોડી અત્યાર સુધીની ટોચ પર પહોંચ્યા છે. જો આજે અમદાવાદ જીલ્લામાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો તોફાની તેજી સાથે ભાવ ઓલ ટાઈમ હાઈ 62,230 પર પહોચ્યા છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી 75,282 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.
આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 5,705 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે અમદાવાદમાં 22 કેરેટના એક તોલા સાનાનો ભાવ 57,050 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે 24 કેટેર સોનું અમદાવાદમાં 6,223 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 62,230 રૂપિયાએ પહોંચ્યો છે.
એટલું જ નહીં વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવ હજુ વધારો યથાવાત રહે તેવું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવી નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.85 હજાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
Related Articles
શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો
શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 3 લાખ...
Sep 20, 2023
Nifty-50એ ઈતિહાસ રચી દીધો, 20000ની સપાટી કૂદાવી, તમામ જૂના રેકોર્ડ ધરાશાયી
Nifty-50એ ઈતિહાસ રચી દીધો, 20000ની સપાટી...
Sep 11, 2023
અમેરિકા, ઈઝરાયેલ અને ડેનમાર્કમાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળતા ફફડાટ
અમેરિકા, ઈઝરાયેલ અને ડેનમાર્કમાં કોરોનાન...
Aug 19, 2023
શેરબજારમાં આજે ઘટાડો:સેન્સેક્સ 169 પોઈન્ટ ઘટીને 65,153 પર ખુલ્યો
શેરબજારમાં આજે ઘટાડો:સેન્સેક્સ 169 પોઈન્...
Aug 14, 2023
રોકાણકારોનો ભારત પ્રત્યે વિશ્વાસ વધ્યો! 8 વર્ષમાં રોકાણમાં 65%નો જંગી વધારો, FDI પણ વધ્યું
રોકાણકારોનો ભારત પ્રત્યે વિશ્વાસ વધ્યો!...
Aug 07, 2023
આજે SBFC ફાયનાન્સ IPOમાં રોકાણ કરવાની છેલ્લી તક
આજે SBFC ફાયનાન્સ IPOમાં રોકાણ કરવાની છે...
Aug 07, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023