'આદિપુરુષ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ', મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!
July 26, 2026
પોતાની ભૂલનો સ્વીકાર કરતાં મનોજ મુન્તશિરે જણાવ્યું કે, તેમનો ઈરાદો ક્યારેય પણ ભગવાન રામ કે હનુમાનજીના ભક્તોની આસ્થાને નુકસાન પહોંચાડવાનો ન હતો. તેઓ પોતે સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, પરંતુ તેઓ એ વાતનો ઈનકાર કરી શકતા નથી કે જે પણ લખાણ પડદા પર આવ્યું તેનાથી લોકોની લાગણી દુભાઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ એક એવી ભૂલ છે જેને તેઓ ક્યારેય પોતાના કરિયરમાંથી ભૂંસી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, ભારે બજેટ સાથે બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ધારી સફળતા મેળવી શકી નહોતી. ફિલ્મના નબળા વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને પાત્રોના લુકની પણ આકરી ટીકા થઈ હતી. પ્રભાસ અને ઓમ રાઉત જેવા દિગ્ગજો જોડાયેલા હોવા છતાં આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ હતી. હવે લાંબા સમય બાદ મનોજ મુન્તશિરની આ જાહેરમાં માંગેલી માફી સોશિયલ મીડિયા પર ફરી એકવાર ભારે ચર્ચાનો વિષય બની છે.
Related Articles
ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા
ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇ...
Aug 08, 2026
બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો સંજય દત્ત! કહ્યું- હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી
બોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો સંજય દત્ત!...
Aug 04, 2026
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાકા' બે ભાગમાં થશે રિલીઝ? જાણો શું છે મેકર્સનો મોટો પ્લાન...
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાકા'...
Aug 04, 2026
'એક બાથરૂમ... 50-60 લોકો': જેલના દિવસો યાદ કરીને સલમાન ખાને વ્યક્ત કરી આપવીતી
'એક બાથરૂમ... 50-60 લોકો': જેલના દિવસો ય...
Aug 04, 2026
જો ડર ગયા વો મર ગયા...!, વિદ્યાર્થી આંદોલન વચ્ચે ટ્રોલ્સને સલમાન ખાનનો આડકતરો જવાબ
જો ડર ગયા વો મર ગયા...!, વિદ્યાર્થી આંદો...
Jul 26, 2026
આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી, ગૌરી સ્પ્રાટ સાથેના લગ્નને 'લવ જેહાદ' ગણાવ્યો
આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી,...
Jul 18, 2026
Trending NEWS
14 August, 2026
14 August, 2026
14 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
12 August, 2026
12 August, 2026