60 વર્ષ બાદ મહાશિવરાત્રીએ શુભ યોગ, 3 રાશિના જાતકોનું બેન્ક બેલેન્સ વધી શકે!
February 12, 2025

મહાશિવરાત્રિનો તહેવાર 26 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતાં. મહાશિવરાત્રિ પર એક મોટો દુર્લભ સંયોગ રહેશે. આ દિવસે લગભગ 60 વર્ષો બાદ ધનિષ્ઠા નક્ષત્ર, પરિઘ યોગ, શકુનિ કરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરી રહેશે.
જ્યોતિષવિદોનું કહેવું છે કે દુર્લભ સંયોગ ત્રણ રાશિના જાતકોને ભાગ્યશાળી બનાવી શકે છે.
મહાશિવરાત્રિથી તમારો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે. મનની તમામ ઈચ્છાઓ પૂરી થશે. ધનની આવક વધશે અને ખર્ચમાં ઘટાડો આવશે. તમારી મનપસંદ નોકરીની ઓફર મળી શકે છે. પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કાર્યની ખૂબ પ્રશંસા થશે.
મિથુન
આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન સંબંધિત તમામ કાર્યોમાં સફળતા મળશે. સંબંધો મજબૂત થશે. દાંપત્ય જીવન પણ સુખદ રહેશે. માન સન્માનમાં વધારો થશે.
સિંહ
જીવનમાં નવી ખુશીઓનું આગમન થવાનું છે. રોકાણ કરનાર માટે આ સમય ખૂબ સારો માનવામાં આવી રહ્યો છે. આરોગ્ય સારું રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા કોઈ વિવાદથી તમને રાહત મળી શકે છે. રોકાયેલા કે અટકેલા રૂપિયા પણ તમને મળી શકે છે.
Related Articles
હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટે મળશે આટલો સમય, જાણો શુભ મુહૂર્ત
હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટ...
Mar 11, 2025
7 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે અવશ્ય કરો આ ઉપાય
7 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક: જીવનમાં સુખ-...
Mar 01, 2025
30 એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત, ક્યારથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે ?
30 એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત, ક્યાર...
Feb 25, 2025
હોલિકા દહન પર રાશિ પ્રમાણે નાંખો આહુતિ, ઘરમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ
હોલિકા દહન પર રાશિ પ્રમાણે નાંખો આહુતિ,...
Feb 17, 2025
ચાર રાશિના જાતકો માટે નવી નોકરી અને ધનલાભના યોગ, એક વર્ષ બાદ ગુરુનું મિથુનમાં ગોચર
ચાર રાશિના જાતકો માટે નવી નોકરી અને ધનલા...
Feb 11, 2025
સુરતના રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ચઢે છે જીવતા કરચલા
સુરતના રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભગવાન...
Jan 27, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025