વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર અમદાવાદના ઇન્ફ્લુએન્સરની ધરપકડ
March 07, 2025
અમદાવાદ : અમદાવાદના ઇન્ફ્લુએન્સરે ગત 4 માર્ચના રોજ રાજ્યમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ પોસ્ટથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વટવા પોલીસે ઇન્ફ્લુએન્સર મહેંદી હુસૈનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વટવા પોલીસે અમદાવાદના મહેંદી હુસૈન નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વાયરલ વીડિયોને લઈને અટકાયત કરવામાં આવી હતી. વીડિયોમાં વાહન ચલાવવા માટે થયેલી તકરારને ઇન્ફ્લુએન્સરે સોશિયલ મીડિયામાં ખોટી રીતે રજૂ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જેને લઈને વટવા પોલીસે ઇન્ફ્લુએન્સર મહેંદી હુસૈનની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026