કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એરફોર્સનું વિમાન
June 21, 2025

ભારતીય વાયુસેના છે તો આપણે નિશ્ચિત થઇને જીવી શકીએ છીએ. સાથે આપણા સશસ્ત્ર દળ સતત સરહદ પર ઉભા રહીને આપણા સૌનું દીવસ રાત રક્ષણ કરે છે. હવે આવાજ એક સમાચાર આવી રહ્યા છે જેમાં આપણને સૌને ભારતીય વાયુસેના અને સશસ્ત્ર દળો પર ગર્વ થશે.
18 જૂનની રાત્રે એક અત્યંત સંવેદનશીલ અને જીવન બચાવનાર મિશનમાં, ભારતીય વાયુસેના (IAF) એ પુણેની કમાન્ડ હોસ્પિટલથી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં ત્રણ મહત્વપૂર્ણ અંગો - એક લીવર અને બે કિડનીને સુરક્ષિત અને ઝડપથી એરલિફ્ટ કર્યા હતા.
બ્રેન ડેડ જાહેર કરાયેલા એક સૈનિકના પરિવાર દ્વારા અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન રાતોરાત હાથ ધરવામાં આવ્યું હતું. આ મિશનના ભાગ રૂપે, IAF ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને પુણેથી દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને અંગ પ્રત્યારોપણની સમયમર્યાદા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સેનાના આ મિશનથી ઘણા લોકોને નવું જીવન મળ્યું હતું.
Related Articles
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા
ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂ...
Jul 19, 2025
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ
આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકી...
Jul 19, 2025
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી
'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની...
Jul 19, 2025
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડ...
Jul 19, 2025
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત
યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અક...
Jul 19, 2025
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એરેસ્ટ' કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એ...
Jul 19, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025