જિગરા ફિલ્મ માટે આલિયા બાસ્કેટ બોલની ટ્રેનિંગમાં વ્યસ્ત
April 20, 2024

મુંબઇ : આલિયા ભટ્ટ પોતે 'જિગરા' ફિલ્મનું નિર્માણ કરી રહી છે અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી રહી છે. ફિલ્મના રોલને ન્યાય આપવા માટે તે હાલ બાસ્કેલ બોલની ઘનિષ્ઠ ટ્રેનિંગ લઈ રહી હોવાનું જાણવા મળે છે. ફિલ્મની વાર્તા બાસ્કેટ બોલની ગેમ આધારિત હોવાથી દિગ્દર્શક વાસન બાલાએ આલિયાને કહ્યું હતું કે પરફેક્શન માટે તેણે બાસ્કેટ બોલની બાકાયદા ટ્રેનિંગ લેવી જોઈએ. તે પછી આલિયા માટે એક ખાસ કોચ નિયુક્ત કરાયા હતા. આલિયાને આ રમતના નિયમો શિખવાડવામાં આવ્યા હતા. બાદમાં તેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરુ થઈ હતી. આલિયાને બાસ્કેટ બોલના નિપુણ ખેલાડીઓ સાથે રમાડવામાં આવી હતી અને તેને ડ્રબલ તથા ડબલ ડ્રિબલ કઈ રીતે પાસ કરવા, બાસ્કેટમાં બોલ કઈ રીતે નાખવો વગેરે શિખવાડાયું હતું. આ ફિલ્મમાં ખુશી કપૂરનો બોયફ્રેન્ડ વૈદાંગ રૈના આલિયાના ભાઈની ભૂમિકામાં છે. વૈદાંગ અને ખુશીએ 'આર્ચીઝ' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
Related Articles
વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મમાં સાથે આવશે
વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મ...
May 14, 2025
માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો પરથી દૂર
માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો...
May 14, 2025
શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરની પણ એન્ટ્રી
શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરન...
May 13, 2025
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂર, આ સેલેબ્સ પણ રેડ કાર્પેટ પર દેખાશે
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા...
May 13, 2025
કાંતારા-ટુના 34 વર્ષના કલાકારનું હાર્ટ એટેકથી મોત
કાંતારા-ટુના 34 વર્ષના કલાકારનું હાર્ટ એ...
May 13, 2025
બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિકીની બાદબાકી
બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિક...
May 12, 2025
Trending NEWS

માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો પરથી દૂર
14 May, 2025