તુર્કિયેમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, હાલ કોઈ જાનહાનિના અહેવાલ નહીં
April 23, 2025

તુર્કિયેના ઈસ્તંબુલમાં આજે 6.2 ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર ઈસ્તંબુલના મરમરા દરિયામાં હતું. હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી.
તુર્કિયેના ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડન્સીએ આ અંગે માહિતી આપી હતી. જર્મન રિસર્ચ સેન્ટરે ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર નોંધ્યું હતું. 6.2ની તીવ્રતાના આ ભૂકંપમાં ઈસ્તંબુલ શહેરની ઘણી ઈમારતો ધ્રુજવા લાગી હતી.
તુર્કિયેમાં 6 ફેબ્રુઆરી, 2023ના રોજ પણ ભયાનક 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપના કલાક બાદ જ તુર્કિયેના અન્ય 11 પ્રોવિન્સમાં પણ તારાજી સર્જાઈ હતી. જેમાં 53000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
Related Articles
થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના, સમુદ્રમાં વિમાન ક્રેશ થતાં 6 પોલીસકર્મીઓના કમકમાટીભર્યા મોત
થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના, સમુદ્રમાં વિમ...
Apr 25, 2025
અમેરિકા માટે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતા રહ્યા: પાકિસ્તાન
અમેરિકા માટે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કર...
Apr 25, 2025
અમે ભારતની પડખે, આતંકવાદીઓને પકડવામાં મદદ કરીશું : અમેરિકા
અમે ભારતની પડખે, આતંકવાદીઓને પકડવામાં મદ...
Apr 25, 2025
ટેરિફ વૉરને પગલે અમેરિકા-દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળશે, IMFની ગંભીર આગાહી
ટેરિફ વૉરને પગલે અમેરિકા-દુનિયાના અર્થતં...
Apr 23, 2025
પોપ ફ્રાંસિસના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રખાયો, અંતિમ સંસ્કાર શનિવાર તા. 26 એપ્રિલે યોજાશે
પોપ ફ્રાંસિસના નશ્વર દેહને ખુલ્લાં કોફીન...
Apr 23, 2025
પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદન, અમેરિકા ભારત સાથે ઉભુ છે
પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદ...
Apr 23, 2025
Trending NEWS

25 April, 2025

25 April, 2025

25 April, 2025

25 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

23 April, 2025

23 April, 2025