કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા લાખો ફોલોઅર્સ, ઈન્સ્ટાગ્રામે કરી સાફસફાઈ
May 09, 2026
વર્ષ 2019 માં લંડનની 'ઈન્સ્ટિટ્યૂટ ઓફ કન્ટેમ્પરરી મ્યુઝિક પર્ફોર્મન્સ' ના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ તપાસ મુજબ, વિશ્વના ઘણા પ્રખ્યાત લોકોએ પોતાનો પ્રભાવ વધારવા માટે પૈસા આપીને ફોલોઅર્સ ખરીદ્યા હતા. હોલીવુડની જાણીતી હોસ્ટ એલેન ડીજેનેરેસ આ યાદીમાં મોખરે હતી, જેના લગભગ 58% ફોલોઅર્સ નકલી હોવાનું બહાર આવ્યું હતું.
ભારતમાં પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી. લગભગ ચાર વર્ષ પહેલાં મુંબઈ પોલીસે નકલી ફોલોઅર્સના કૌભાંડમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાને સમન્સ પાઠવ્યું હતું. જોકે, મોટાભાગના સેલિબ્રિટીઝ આ વિષય પર મૌન સેવવાનું જ પસંદ કરે છે.સોશિયલ મીડિયા પર દેખાતી લોકપ્રિયતા હંમેશાં વાસ્તવિક હોતી નથી. બ્રાન્ડ વેલ્યુ વધારવા અને ડિજિટલ દુનિયામાં ‘મોટા’ દેખાવા માટે ઘણીવાર નકલી રસ્તાઓ અપનાવવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામની આ સફાઈ ઝુંબેશ એ વાતનો પુરાવો છે કે આખરે તો 'ઓર્ગેનિક' એટલે કે સાચા ફેન્સની જ કિંમત હોય છે.
Related Articles
IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર'
IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલા...
Jun 25, 2026
પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી
પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ...
Jun 25, 2026
ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન
ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે ત...
Jun 23, 2026
ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન, શ્રીલંકાને 66 રનથી હરાવ્યું, વૈભવની તોફાની ઈનિંગ
ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન,...
Jun 22, 2026
ભારતીય ટીમને મોટો ઝટકો, ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી હાર્દિક પંડ્યા બહાર, કોહલી માટે કપરાં ચઢાણ!
ભારતીય ટીમને મોટો ઝટકો, ઇંગ્લૅન્ડ સામેની...
Jun 20, 2026
ઓલિમ્પિક-2036: અમદાવાદ અને ગાંધીનગર સત્તામંડળના મર્જરની તૈયારી
ઓલિમ્પિક-2036: અમદાવાદ અને ગાંધીનગર સત્ત...
Jun 19, 2026
Trending NEWS
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
23 June, 2026