દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં પાંચ લાખથી વધારે લોકોની હવાઈ મુસાફરી
November 19, 2024
ભારતમાં ડોમેસ્ટિક એર પેસેન્જર્સની સંખ્યામાં નવો રેકોર્ડ બન્યો છે. દેશની તમામ એરલાઈન્સમાંથી એક દિવસમાં 5 લાખથી વધુ મુસાફરોએ ઉડાન ભરી. ભારતની તમામ એરલાઈન્સે મળીને 5,05,412 મુસાફરોને લઈને આ રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં ડોમેસ્ટિક એર પેસેન્જર્સની સંખ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ પહેલીવાર છે જ્યારે એક દિવસમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 5 લાખને પાર કરી ગઈ છે. ગઈકાલે દેશના વિવિધ એરપોર્ટ પર આવતા અને જતા મુસાફરોનો મેળાવડો જોવા મળ્યો હતો. એરપોર્ટ પર આવતા અને એરપોર્ટ પરથી ટેકઓફ કરતા મુસાફરોની સંખ્યામાં વધારો નોંધવામાં આવ્યો છે.
Related Articles
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ...
Aug 30, 2026
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર...
Aug 30, 2026
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર કપિલ સિબ્બલ આક્રમક
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના...
Aug 30, 2026
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને...
Aug 30, 2026
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ,...
Aug 30, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026