ગુજરાતીઓ ત્રણ દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો
March 27, 2024
અમદાવાદ : ગુજરાતભરમાં હાલ ભુક્કા બોલાવી દે તેવી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક રહ્યું હતું. કેટલાક જિલ્લાઓમાં તો 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ ઉકળાટ સાથે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવુ પડશે. હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠશે.
Related Articles
'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?', ક્ષત્રિયોના દેખાવ સામે રૂપાલાએ વ્યથા ઠાલવી
'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ ક...
વડોદરા : અમિત શાહના રોડ-શોના ભાજપે હોર્ડિંગ્સ લગાડતા વિવાદ : કોંગ્રેસ મહામંત્રીની ફરિયાદ
વડોદરા : અમિત શાહના રોડ-શોના ભાજપે હોર્ડ...
Apr 26, 2024
સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ, વાહનો પર લાગ્યા લોકશાહીનો હત્યારો અને દલાલના સ્ટીકરો
સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ, વાહનો પર...
Apr 26, 2024
નિલેશ કુંભાણી છ દિવસ પછી અચાનક પ્રગટ થયા, વીડિયો જાહેર કરી કર્યા ખુલાસા
નિલેશ કુંભાણી છ દિવસ પછી અચાનક પ્રગટ થયા...
Apr 26, 2024
JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા
JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્ય...
Apr 25, 2024
રાજકોટમાં ભેદી હાર્ટ એટેકનો સિલસિલો, ભાજપ નેતા સહિત વધુ ચાર યુવાનોના મૃત્યુ
રાજકોટમાં ભેદી હાર્ટ એટેકનો સિલસિલો, ભાજ...
Apr 24, 2024
Trending NEWS
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
26 April, 2024
25 April, 2024
25 April, 2024
Apr 27, 2024