બુલડોઝર એક્શન પર હાઇકોર્ટ લાલઘૂમ: 'આખી બિલ્ડિંગ ફરી બનાવો અને 10 લાખ વળતર આપો
September 15, 2026
હાઇકોર્ટે અરજી મંજૂર કરતાં આદેશ આપ્યો છે કે, સત્તામંડળે મંજૂર થયેલા નકશા મુજબ બે વર્ષની અંદર અરજદારોને નવી ઇમારત બનાવીને આપવી પડશે. ગેરકાયદેસર તોડફોડ બદલ કોર્ટે અરજદારોને ₹10 લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે, જે બે સરખા હપ્તામાં ચૂકવવાનું રહેશે. પ્રથમ હપ્તો: ₹5 લાખ (ઓક્ટોબર 2026ના અંત સુધીમાં) બીજો હપ્તો: ₹5 લાખ (ફેબ્રુઆરી 2027ના અંત સુધીમાં) આ ઉપરાંત, નવી બિલ્ડિંગ તૈયાર ન થાય ત્યાં સુધી અરજદારો માટે મફત વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પણ સરકારે જ કરવાની રહેશે.
Related Articles
અમેરિકાના દબાણમાં સરકારે UPI પર ફીસ વસૂલવાનો રસ્તો ખોલ્યો! કેન્દ્ર પર રાહુલ ગાંધીનો ગંભીર આરોપ
અમેરિકાના દબાણમાં સરકારે UPI પર ફીસ વસૂલ...
Sep 15, 2026
લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત
લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કર...
Sep 15, 2026
ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પહોંચી, ડુંગળી-લસણના ભાવ વધ્યા; RBIએ 5%નું અનુમાન રાખ્યું
ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પ...
Sep 15, 2026
પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું, 10 ગુજરાતીઓની ધરપકડ; 1.4 લાખ ગેરકાયદે વસ્તુઓ જપ્ત, 37 ખાતામાં 2 કરોડ ડૉલરના વ્યવહાર મળ્યા
પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું,...
Sep 15, 2026
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના 3 મુસાફરો મ્યુનિક પહોંચી ગયા, એર ઈન્ડિયાને નોટિસ, હાઈટ લેવલ બેઠક બોલાવી
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇ...
Sep 15, 2026
ન્યૂયોર્કમાં સ્પ્રિંગ સ્ટ્રીટ સ્ટેશન પર ટ્રેકમાં બેઠેલા ભારતીય મૂળના યુવક-યુવતીનાં મોત, પોલીસની તપાસ શરૂ
ન્યૂયોર્કમાં સ્પ્રિંગ સ્ટ્રીટ સ્ટેશન પર...
Sep 15, 2026
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026