5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો વિનાશ થશે!, ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિકનું રાજીનામું
September 15, 2026
જોશ એન્જલ્સે જણાવ્યું કે AI વિકાસને સાવ અટકાવવાની જરૂર નથી, પરંતુ તેની સ્પીડ એટલી ધીમી કરવી જોઈએ જેથી સુરક્ષા સંશોધન તેની સાથે તાલ મિલાવી શકે. તેમની નવી સંસ્થા METRમાં તેઓ AIની સુરક્ષા ખામીઓનું વિશ્લેષણ કરશે અને વર્તમાન સલામતી પગલાં કેટલા અસરકારક છે તેનું મૂલ્યાંકન કરશે. તેમણે ટેક કંપનીઓની મનમાની અટકાવવા માટે સ્વતંત્ર મૂલ્યાંકન કરતી તટસ્થ સંસ્થાઓ ઊભી કરવાની હિમાયત કરી છે. અગાઉ જેકબ કોક્સને પણ ખુલાસો કર્યો હતો કે આ સિસ્ટમ બનાવનારા લોકો પોતે ડરી રહ્યા છે કે AI આ દાયકાના અંત સુધીમાં માનવજાતનો નાશ કરી શકે છે. એન્થ્રોપિકના અલાઇનમેન્ટ સાયન્સ લીડ ઇવાન હ્યુબિંગરે પણ કોક્સનની વાતને સમર્થન આપતાં આગામી દાયકામાં આવો ખતરો 10 ટકાથી વધુ હોવાની શક્યતા દર્શાવી હતી.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026