Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે

May 06, 2026

મુંબઈ : હુમા કુરેશી અને રચિત સિંહ  લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે.આ વરસના અંત સુધીમાં તેઓ લગ્ન કરે તેવી શક્યતા છે.  તેઓ ઓકટોબરના અંત અથવા તો નવેમ્બર મહિનામાં લગ્ન કરવાનાં હોવાનું કહેવાય છે.  જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઇ ગઇ છે. લગ્નમાં પરિવાર,અંગત મિત્રોને જ નિમંત્રણ આપવાના છે. લગ્ન પછી તેઓ એક ભવ્ય રિસેપ્શન યોજવાના છે. ઉલ્લેખનીય છેકે, હુમા અને રચિત ડિસેમ્બર ૨૦૨૫માં અમેરિકામાં સગપણ કરી  ચૂક્યાં છે.   રચિત સિંહ બોલિવુડમાં એક્ટિંગ કોચ તરીકે જાણીતા છે. અનેક કલાકારોને તે એક્ટિંગ તથા ડાયલોગની તાલીમ આપી ચૂક્યો છે.