Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : PM મોદીએ વિશાખાપટ્ટનમમાં લોકો સાથે યોગ કર્યા

June 21, 2025

આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે દેશભરમાં યોગ દિવસની સામૂહિક ઉજવણી કરવામાં આવી છે, PM મોદીએ વિશાખાપટ્ટનમમાં યોગ કર્યા છે, અને ત્રણ લાખ લોકો સાથે PM મોદીએ યોગ કર્યા, દેશભરમાં 1300 સ્થળોએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, PM મોદી સાથે 25000 વિદ્યાર્થીઓએ કર્યા યોગ અને 25000 વિદ્યાર્થીઓના 108 મિનિટ સુધી સૂર્ય નમસ્કાર કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, યોગે આખા વિશ્વને જોડ્યુ છે અને યોગને પુરી દુનિયામાં સર્મથન છે, યોગ લોકોના જીવવનો ભાગ છે અને "યોગા ફોર વન અર્થ, વન હેલ્થ', યોગ લોકોના જીવનનો હિસ્સો બન્યું, યોગથી શાંતિની દિશા મળે છે અને યોગ બધા માટે અને બધાના છે, યોગ અને વેલનેસ મંત્ર આગળ વધી રહ્યો છે. દેશવાસીઓને ખાવામાં તેલ ઓછું કરવાની ચેલેન્જ છે, યોગને એક જનઆંદોલન બનાવીએ અને આંદોલન જે વિશ્વને શાંતિ અને સમરસતા તરફ લઇ જાય છે, યોગ માનવતાને એકસૂત્રમાં પરોવે છે.