ઈરાનનું ઓપરેશન નસર : ઈઝરાયલે વિચાર્યું પણ નહોતું ત્યાં જઈને મિસાઈલોનો કર્યો વરસાદ
June 08, 2026
ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં સમજૂતીની તમામ આશાઓ ખતમ થતી દેખાઈ રહી છે અને ફરી એક વાર ઈરાન-ઈઝરાયલ સામસામે આવી ગયા છે. આ જ સિલસિલામાં ઈરાને ઈઝરાયલના એવા બે ઠેકાણાઓ પર હુમલો કર્યો છે જે નેતન્યાહૂ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ હુમલાની સાથે જ પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભડકી ઉઠી છે.
ઈઝરાયલના આક્રમક વલણના જવાબમાં ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સે ઈઝરાયલના બે મહત્વપૂર્ણ એરબેઝને નિશાન બનાવીને મોટો હુમલો કરતા નેવાતિમ તેમજ તેલ નોફ એરબેઝ પર મિસાઈલોનો વરસાદ કર્યો છે.
ઈરાને આ કાર્યવાહીને 'ઓપરેશન નસર' નામ આપ્યું છે. IRGCએ જણાવ્યું કે તેના લડાકુઓએ ઈઝરાયલના નેવાતિમ અને તેલ નોફ એરબેઝને નિશાન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ બંને એરબેઝ ઈઝરાયલની વાયુસેનાના સૌથી વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ ઠેકાણામાં સામેલ છે. નેતન્યાહૂ માટે ઈરાનનું અહીં સુધી પહોંચવું એ કોઈ ખરાબ સ્વપ્નથી ઓછું નથી.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026